<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

દિલ્હીમાં ત્રણ દિવસ વરસાદ પડશે: પંજાબ હરિયાણા રાજસ્થાનમાં પણ વરસાદ ખાબકશે: પાંચ રાજ્યોમાં હિટવેવ સર્જાશે : પાટનગર દિલ્હીમાં ૧૮ થી ૨૦ એપ્રિલ સુધી ભારે પવન સાથે હળવો વરસાદ પડશે. યુપી પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં પણ ગાજવીજ અને પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી થઈ છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યો માટે હીટ વેવ એલર્ટ જાહેર.

(10:53 AM IST)