News of Tuesday, 16th April 2024
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમભાઈ રૂપાલાઍ દોઢ કલાક વ્હેલુ ફોર્મ ભર્યુ : ૧૨ઃ ૩૯ ને બદલે ૧૧ઃ૨૦ કલાકે કલેકટર સમક્ષ ફોર્મ રજૂ કરી દેવાયુ : આગેવાનો વિજયભાઈ રૂપાણી, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, રામભાઈ મોકરીયા વિગેરે હાજર : કલેકટરની ચેમ્બરમાં જવા અંગે પોલીસ અને ચેનલના વિડીયો ગ્રાફર પત્રકારો સાથે ઘર્ષણ : લોબીમાં ભારે ધમાલ

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
