<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th April 2024

સલમાન ખાનના ઘર બહાર પોતાના પુત્રએ ગોળીબાર કર્યાની જાણ થતા, પરિવાર સ્તબ્ધ : સલમાન ખાનના ઘર બહાર ગોળીબાર કરવામાં પોતાના પુત્રનો હાથ હોવાની ખબર પડતા બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના એક ગામના વતની અને મુંબઈ પોલીસે ધરપકડ કરેલ સાગર પાલના પિતા જોગિન્દર શાહે કહ્યું કે મારા પુત્રનો હાથ હોવાની ખબર પડતાં અમે ચોંકી ઉઠયા છીએ.

(10:19 AM IST)