તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 17th April 2024
લાંબા સમયે જેમ્સ બોન્ડ સિરીઝની નવિનતમ મૂવિ આવી રહેલ છે: ફર્સ્ટ ટેલર બહાર પડ્યું* અભિનેતા હેનરી કેવિલ અને માર્ગોટ રોબીને દર્શાવતા 'James Bond 26' ફિલ્મનું ટ્રેલર YouTube પર લાખો લોકોએ જોયું. જો કે, આ ફક્ત એક 'કન્સેપ્ટ ટ્રેલર' છે. ૧૩ એપ્રિલના રોજ, કે એચ સ્ટુડિયોના યુટ્યુબ એકાઉન્ટે જેમ્સ બોન્ડ સિરીઝમાં ૨૦૨૧ પછીની પ્રથમ ફિલ્મ માટે મૂવી ટ્રેલર પ્રકાશિત કર્યું. વીડિયોનું શીર્ષક હતું, "બોન્ડ 26 - ફર્સ્ટ ટ્રેલર: હેનરી કેવિલ, માર્ગોટ રોબી." તેમાં "મેન ઓફ સ્ટીલ"નો એક્ટર હેનરી કેવિલ અને "બાર્બી" ની અભિનેત્રી માર્ગોટ રોબી કામ કરી રહ્યા છે.

(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
