<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th April 2024

આજથી અલગ અલગ રાજ્યોમાં ચાર દિવસ માટે ક્યાંક હીટ વેવ, ક્યાંક વરસાદ, ક્યાંક બરફના કરા પડશે : આજથી ૨૧ એપ્રિલ સુધીમાં બિહાર પશ્ચિમ બંગાળ તમિલનાડુ પૂડુચેરી કરાઈકલ આંધ્ર રાયલસીમા અને તેલંગાણામાં તથા ઝારખંડ અને ઓડિશામાં પ્રચંડ ગરમી સાથે હિટવેવની જાહેરાત થઈ છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે, જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે ભારે વરસાદની, ઉત્તરાખંડ અને હિમાચલમાં આજે અને કાલે અલગ અલગ જિલ્લામાં બરફના કરા પડવાની સંભાવના છે. આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં થશે. પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ૨૦ એપ્રિલ સુધી, યુપી અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ભારે પવન સાથે વરસાદની સંભાવના.

(11:02 AM IST)