<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

પીએમ મોદીના સંસદીય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા અમિતભાઈ શાહ વારાણસીમાં :કાશી પ્રદેશ, જિલ્લા અને મહાનગર એકમના અધિકારીઓ અને પ્રભારીઓ સાથે બેઠક કરશે અને વિજય માર્જિન વધારવા માટેની વ્યૂહરચના શેર કરશે.

(3:36 PM IST)