<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

નરોડામાં સરાજાહેર નોનવેજની લારી નજીક ફાયરિંગ: અમદાવાદના નરોડા ખાતે નવયુગ સ્કૂલ પાસે નોનવેજની લારી ઉપર ખાવા બાબતે બોલાચાલી થતા સરાજાહેર બે રાઉન્ડ ફાયરિંગ, ઘાયલ સહિત ૨ ની ધરપકડ, નરોડામાં લુખ્ખા તત્વો બેફામ, એક મહિનામાં બીજી ફાયરિંગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ.

(9:40 AM IST)