તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 6th May 2024
જબલપુરમાં હાહાકાર: લવરમુછીયાએ બેફામ ટ્રેક્ટર ચલાવતા પાંચ બાળકોના મોત:મધ્યપ્રદેશના જબલપુરમાં ટ્રેક્ટર પલટી જતા ૫ બાળકોના મોત થયા છે. બે ગંભીર, ૧૮ વર્ષનો લવરમૂછીયા ટ્રેક્ટર ચાલકે બેફામ બની ટ્રેક્ટર ચલાવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવેલ અને ટ્રેક્ટર પલટી ગયું હતું. જબલપુરમાં હાહાકાર.

(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
