<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

યુક્રેનની સરહદે અણુ કવાયત: પુતીન કરવા શું માગે છે? વિશ્વભરમાં ચિંતા:રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતીને આજે યુક્રેનની સરહદ નજીક અણુશસ્ત્રોની કવાયત યોજવા સંરક્ષણ ખાતાને આદેશ આપ્યાનું જાહેર થયું છે.

(6:27 PM IST)