<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

સુપ્રીમ કોર્ટ સવારે 10.30 વાગ્યાથી કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ સવારે 10:30 વાગ્યાથી ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે ED દ્વારા જવાબો આપવામાં આવશે.

(10:42 PM IST)