<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th May 2024

આજે ત્રીજા તબક્કાનું મતદાન: પીએમ મોદી સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય મતદાન મથક, રાણીપ, અમદાવાદ ખાતે મતદાન કરશે. અહીં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ છે.

(1:06 AM IST)