તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ચૂંટણીના વિવિધ તબક્કાઓ અને શેરબજારમાં નિફ્ટીની રસપ્રદ અપ ડાઉન: ન્યૂઝફર્સ્ટ : શેરબજાર વિ ચૂંટણી !! દેશનું શેરબજાર તબક્કાવાર લોકોની વોટિંગ પેટર્નને નજીકથી અનુસરી રહ્યું છે. અહીં મતદાનના અત્યાર સુધીના ત્રણ ફેઈઝ અને તેની સામે નિફ્ટીની પ્રતિક્રિયાઓ દર્શાવી છે: ન્યૂઝફર્સ્ટ *વિવિધ તબક્કાઓ સામે નિફ્ટીનું અપડાઉન* • ફેઇઝ-વન : નિફ્ટી ૧૫૧ પોઈન્ટ અપ ⇡⇡ • ફેઇઝ-ટુ : નિફ્ટી ૧૫૦ પોઈન્ટ ડાઉન ⇣↡ • ફેઇઝ-થ્રી : નિફ્ટી ૧૪૦ પોઈન્ટ ડાઉન ⇣↡

(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
