<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ધગધગતુ રાજકોટ ૪૧.૪ ડીગ્રી રાજકોટ શહેરમાં આજે પણ સુર્યદેવનો પ્રકોપ જારી છે. આકરા તાપ અને ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ૧૦ કિ.મી.ની ઝડપે ગરમ લુ ફુંકાઇ રહી છે. હાલ તો ગરમીમાં રાહત મળે એવી સંભાવના નથી.

(3:54 PM IST)