<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ઈઝરાયેલી લડાકુ વિમાનો અને તોપોએ મોટા પાયે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના અનેક સ્થળોએ હુમલો કર્યો વન વે સુસાઇડ ડ્રોનો દ્વારા પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ઇઝરાયેલ ઉપર મોટાપાયે હુમલાઓના પગલે ઈઝરાયેલી લડાકુ વિમાનો અને તોપોએ મોટા પાયે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના અનેક સ્થળોએ હુમલો કર્યો છે

(7:58 PM IST)