તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
કચ્છના દરિયામાં જખૌ નજીક કોસ્ટ ગાર્ડે વધુ એક માછીમારનું જીવન બચાવ્યું:કચ્છ: દરિયામાં હજુ વધુ એક બચાવ કામગીરીમાં, ભારતીય કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ, see-૪૩૭ એ સંજય ગીગા નામના માછીમારને જખૌથી આશરે ૨૨ કિમી દૂર દરિયામાં ડૂબતા બચાવ્યો હતો.

(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
