<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

વિક્રમ સોલારે જીઆઇપીસીએલનો અઢીસો મેગાવટ નો કોન્ટેક્ટ મેળવ્યો:સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની વિક્રમ સોલારે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જીઆઇપીસીએલ) તરફથી ૨૫૦ મેગાવોટનો ઓર્ડર મેળવ્યાની જાહેરાત કરી છે. કંપનીને લેટર ઓફ ઈન્ટેન્ટ મળ્યો છે.

(7:58 PM IST)