<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ભાજપે પંજાબની 3 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા ભાજપે પંજાબની ત્રણ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુભાષ શર્માને આનંદપુર સાહિત્યથી, રાણા ગુરમીત સિંહ સોઢીને ફિરોઝપુરથી જ્યારે અરવિંદ ખન્નાને સંગરુરથી ટિકિટ આપવામાં આવી છે.

(9:34 PM IST)