<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

જેલમાંથી સરકાર ચલાવવા સુવિધાઓ આપવાની પીઆઈએલને હાઇકોર્ટે ફગાવી દીધી દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જેલમાંથી દિલ્હી સરકાર ચલાવવા માટે સુવિધાઓ આપવા માટેની પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન - પીઆઈએલને ફગાવી દીધી છે.

(11:10 PM IST)