<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

દાહોદ લોકસભાઃ બુથ કેપ્‍ચરીંગ મામલે પરથમપુર મતદાન મથકના પોલીંગ સ્‍ટેશન નંબર રર૦ પર ફેર મતદાનના આદેશો દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્‍ચરીંગ મામલે પરથમપુર મતદાન મથકના પોલીંગ સ્‍ટેશન નંબર રર૦ પર ફેર મતદાન કરવા ચુંટણી પંચના આદેશોઃ ૧૧ મેના રોજ ઉપરોકત પોલીંગ સ્‍ટેશનમાં ફેર મતદાન થશે.

(5:01 PM IST)