News of Friday, 10th May 2024
યુપીમાં ભારે ગરમીમાંથી રાહત મળશે: આગામી દિવસોમાં ગાજવીજ અને આંધી સાથે વરસાદની આગાહી : યુપીમાં ૧૦ થી ૧૩ મે સુધી વરસાદની આગાહી. આગામી કેટલાક દિવસો સુધી હળવો વરસાદ પડી શકે છે. લોકો માટે આકરા તાપ અને ગરમીના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આજે પશ્ચિમ - પૂર્વી યુપીમાં કેટલીક જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો ૩૦ થી ૫૦ કિમી ઝડપે વીજળીના ચમકારા અને ભારે પવન (તોફાન) સાથે ગાજવીજની શક્યતા છે.

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
