<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

વહેલી સવારે કારગિલમાં ભૂકંપના આંચકા : આજે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના કારગીલમાં ૪.૩ નો ભૂકંપ આવતા ધરતી ધણધણી ઉઠી હતી. કાશ્મીરમાં અવારનવાર ભૂકંપો આવી રહ્યા છે.

(9:39 AM IST)