News of Friday, 10th May 2024
કેદારનાથના કમાડ ખુલી ગયા: ચારધામ યાત્રાનો પ્રારંભ: ૧૮ લાખ લોકોનું રજીસ્ટ્રેશન : ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે, નિરીક્ષણ માટે મુખ્યમંત્રી ધામી પહોંચ્યા હતા. કેદારનાથના કમાડ આજે સવારે સાત વાગ્યે ખૂલી ગયા તે સાથે જ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. ૧૮ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ગંગોત્રી ધામના કમાડ બપોરે ૧૨.૨૫ વાગે ખુલશે, યમુનોત્રી ધામના રાત્રે ૧૦.૨૯ વાગે અને ૧૨ મે ના રોજ બદ્રીનાથના કમાડ ખુલશે

(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
