News of Friday, 10th May 2024
ખડગે તેલંગાણા અને આંધ્રમાં, જ્યારે રાહુલ લખનૌમાં સભા સંમેલનો યોજી રહ્યા છે: દેશભરમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે અને ચોથા તબક્કાનું મતદાન હવે ઢુકડું આવી પહોંચ્યું છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે તેલંગાણા અને આંધ્રમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી લખનૌમાં રાષ્ટ્રીય બંધારણ રક્ષા અને ન્યાય સંમેલનને સંબોધી રહ્યા છે.

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
