News of Friday, 10th May 2024
જામીન ઉપર છૂટશે કે કેમ ? ગમે તે ઘડીએ કેજરીવાલના ભાવીનો ફેંસલો : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ઉપર સુપ્રીમ કોર્ટ ગમે તે ઘડીએ ચુકાદો જાહેર કરશે. ૧૩ માર્ચથી દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં તેઓ બિહાર જેલમાં છે.

(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
