News of Friday, 10th May 2024
હરિયાણામાં હુડ્ડા સરકાર લઘુમતીમાં: કોંગ્રેસે ગવર્નરને મળવા સમય માગ્યો : હરિયાણા કોંગ્રેસે ગવર્નરને મળવા માટેનો સમય માંગ્યો છે, ત્રણ અપક્ષ સભ્યોએ ભાજપ સરકારને આપેલ ટેકો પાછો ખેંચી લેતા હરિયાણામાં ભાજપની હુડ્ડા સરકાર લઘુમતીમાં આવી ગયાનું જણાવેલ.

(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
