News of Friday, 10th May 2024
રાહુલ ગાંધીએ સભા સંબોધ્યા પછી સામાન્ય મુસાફર તરીકે એસટી બસમાં મુસાફરી કરી : રાહુલ ગાંધીએ તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદમાં વિશાળ જનસભાને સંબોધ્યા પછી મુસાફરોથી ખીચોખીચ ભરેલી રાજ્ય સરકાર હસ્તકની એસટી બસમાં મુસાફરી કરી આશ્ચર્યચકિત બની ગયેલા લોકો સાથે મુક્તમને વાતચીત કરી હતી

(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
