<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

અમેરિકાના વોશિંગ્ટનમાં પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી સામે હમાસ તરફી પ્રચંડ દેખાવો : યુએસએના વોશિંગ્ટન ડીસી ખાતે પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી સામે ઇઝરાયેલ વિરોધી અને હમાસ તરફી પ્રચંડ દેખાવો થઈ રહ્યા છે. છેલ્લી ૪૮ કલાકથી દેખાવકારોથી ભરેલી ટુર બસો સતત આર્લિંગટન તરફથી આવી રહી છે. વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈન તરફી જબરજસ્ત સૂત્રોચાર કરી રહ્યા છે.

(9:56 AM IST)