<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો, ૩૯.૬ ડીગ્રી : રાજકોટ શહેરમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે આમ છતાં અસહ્ય ઉકળાટ બફારા નો અનુભવ, સખત તાપ વરસે છે, ૧૪ કિ. મી. ની ઝડપે ગરમ લુ ફૂંકાઈ રહી છે

(3:46 PM IST)