News of Friday, 10th May 2024
રાજકોટમાં અત્યારે સાંજે ૪:૪૫ વાગ્યે ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ અજય વે બ્રીજની પાછળ ૬ - આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ગેસની પાઈપલાઈન લીક થતાં આગ લાગવાથી એક જેસીબી સળગી ગયુ છે : ફાયરબ્રિગેડ પહોંચી ગયાનું જાણવા મળે છે : વિગતો મેળવાઈ રહી છે

(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
