<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ચોથા તબક્કામાં મતદાન ૬૭.૭૧% નોંધાયું: પ્રારંભિક આંકડાઓ કરતાં પોણા પાંચ ટકા વધી ગયું : ન્યુઝ ફર્સ્ટ જણાવે છે કે આજે સવારના અહેવાલો મુજબ લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં મતદાન ૬૭.૭૧% નોંધાયું છે: દરમિયાન ગઈકાલે પ્રારંભિક મતદાનના આંકડાઓ મુજબ ચોથા તબક્કામાં ૬૩ ટકા મતદાન થયાનું જાહેર થયેલ. આમ હવે છેલ્લા આંકડાઓ જોતા ૪.૭૧% જેટલું મતદાન વધી ગયું છે.

(10:55 AM IST)