તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
દિલ્હીમાં ઈન્કમટેક્સ ઓફિસમાં ભીષણ આગ લાગી છે. કામદારોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે આગ ઓલવવામાં વ્યસ્ત છે. કેટલાક કર્મચારીઓ હાલ અંદર હોવાનું કહેવાય છે. તેમને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક મશીનની મદદ લેવામાં આવી રહી છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
