<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ચોથી જૂને ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનાવવા જેટલી બહુમતી મળી જશે: સચિન પાયલટ ભાજપના પગ નીચેથી જમીન સરકી ગઈ; ૪ જૂને વિરુદ્ધ પક્ષના ગઠબંધન ઇન્ડિયા બ્લોકની પાર્ટીઓને સરકાર બનાવવા માટેની બહુમતી મળી જશે: કોંગી નેતા સચિન પાયલટનો આશાવાદ..

(5:59 PM IST)