<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

મુંબઈમાં ‘સ્‍પેશિયલ ૨૬'વાળી ... ક્રાઈમ બ્રાન્‍ચનો દરોડો કહીને કાફેના માલિકના ઘરમાં ઘૂસી ગયા : ૨૫ લાખ રૂપિયાની લૂંટ કરી નાસી છૂટયા મુંબઇમાં ફિલ્‍મ ‘સ્‍પેશિયલ ૨૬' જેવી ઘટના સામે આવી પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે

(11:13 AM IST)