<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

તામિલનાડુમાં લોરી અને બસ વચ્‍ચે અથડામણઃ ૪ના મોતઃ ૧૫ ઘાયલ તામિલનાડુમાં ચેન્નાઇ - ત્રીચી નેશનલ હાઇવે ઉપર વહેલી સવારે ટ્રક અને બસ વચ્‍ચેની ભીષણ ટક્કરમાં ૪ના મોત, ૧૫ થી વધુ ઘાયલ થયા છે

(2:40 PM IST)