News of Thursday, 16th May 2024
એનઆઇએ ના પૂર્વ વડા દિનકર ગુપ્તાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી : કેન્દ્રએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના (એનઆઈએ ના)ના ભૂતપૂર્વ વડા દિનકર ગુપ્તાને પંજાબ, ચંદીગઢ અને દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી આર પી એફ) નું 'ઝેડ પ્લસ' શ્રેણીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.

(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
