<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જોખમી હોર્ડિંગ્‍સનો સર્વેઃ ર૦ બોર્ડ મંજૂરી વિના મળ્‍યા! રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનની એસ્‍ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ જોખમી હોર્ડિંગ્‍સ બોર્ડના સર્વેમાં તપાસ કરતા. જામનગર રોડ, નવા રીંગ રોડ સહિતના વિસ્‍તારમાં ર૦ બોર્ડ મંજૂરી વિનાના મળતા એજન્‍સીને મનપા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.

(3:27 PM IST)