<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

એનસીડબલ્‍યુ એ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ પીએસ બિભવ કુમારને આવતીકાલે રાષ્‍ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થવા પાઠવ્‍યું સમન્‍સઃ બિભવ કુમાર પર આપ સાંસદ સ્‍વાતિ માલીવાલ પર હુમલો કરવાનો છે આરોપ

(4:10 PM IST)