<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

અમદાવાદ-ડીસામાં સૌથી વધુ ગરમી: પારો પહોચ્યો 43.6 ડિગ્રીએ ગુજરાતમાં આજે સૌથી વધુ ગરમી અમદાવાદ અને ડીસામાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.6 ડિગ્રીએ પહોચ્યો છે. ડીસામાં પણ ગરમીનો પારો 43.6 ડિગ્રીએ પહોચ્યો હતો. ગાંધીનગરમાં 43.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે

(8:18 PM IST)