<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ભુજના નાગીયારી નજીક અકસ્માત: ટ્રેલરએ બાઇકને ટક્કર મારતા બે યુવકના મોત: અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન મુકી ફરાર: ભુજ-નખત્રાણા હાઇવે પર ગતરાત્રીના સર્જાયો અકસ્માત: માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી

(11:02 PM IST)