News of Thursday, 16th May 2024
ટાઈમ્સ નાઉ ધડાકો : દિલ્હી AAP નેતા સ્વાતિ માલીવાલે પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના પીએ બિભવ કુમારે તેના મોઢા પર 5-6 વાર થપ્પડ મારી હતી. કેજરીવાલના પીએ એ સ્વાતિ માલીવાલને છાતી, પેટ અને શરીરના નીચેના ભાગે પણ માર માર્યો હતો. "મુખ્યમંત્રી કેજરીવાલ તે સમયે ઘરમાં હાજર હતા અને હુમલા અંગે જાણતા હતા" તેમ સ્વાતિ માલીવાલે પોલીસ ફરિયાદમાં નોંધાવ્યાનુ ટાઈમ્સ નાઉ ચેનલે જણાવ્યું હતું.

(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
