<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મુંબઈમાં આજે વિરોધ પક્ષો અને ભાજપ વચ્ચે તાકાતના પારખા: ઇન્ડિયા ગઠબંધનની મહારેલી અને નરેન્દ્રભાઈની જાહેર સભા : મુંબઈમાં વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનની જબરજસ્ત મહારેલી યોજાઇ રહી છે જેમાં વિપક્ષી ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી જાહેર સભા પણ આજે મુંબઈમાં યોજાઇ રહી છે અને બંને પક્ષો વચ્ચે જબરજસ્ત તાકાતના પારખાના પ્રદર્શન થઈ રહ્યા છે.. સુરક્ષા દળો અને પોલીસ તંત્ર સાબદા.. નરેન્દ્રભાઈ આજે યુપીમાં પણ ત્રણ જંગી જાહેર સભા અને રેલીઓ યોજી રહ્યા છે..

(10:38 AM IST)