News of Friday, 17th May 2024
સમગ્ર ગાંધી પરિવાર આજે રાહુલના પ્રચારમાં રાયબરેલી પહોંચ્યો : ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી રાહુલ ગાંધી તેમના જીવનનો સૌથી મોટો પ્રતિષ્ઠાનો જંગ ખેલી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી આજે રાયબરેલીમાં પ્રચાર સભાઓ યોજી રહ્યા છે.

(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
