News of Friday, 17th May 2024
તોફાની પવન-વરસાદથી વીજ તંત્રને ૧ કરોડનું નુકશાનઃ ૬૬૩ થાંભલા ડેમેજઃ પ૦ ટ્રાન્સફોર્મર ઉડયાઃ ૮પ ગામોમાં અંધારાઃ ૩૦૩ ફીડર બંધ સતત ૪ દિવસથી ફુંકાતા તોફાની પવન-મીની વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે પીજીવીસીએલના તંત્રને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧ કરોડથી વધુનું નુકશાન થયાના પ્રાથમિક અહેવાલો છેઃ વિગતો મુજબ ૬૬૩ થાંભલાને નુકશાન થયું છેઃ પ૦ ટ્રાન્સફોર્મર ઉડયા છે, તો ૮પ ગામોમાં અંધારપટ છવાયો છેઃ ખેતીવાડી-જેજીવાય-જીઆઇડીસી-શહેરી વિસ્તાર-એચ.ટી. લાઇનના મળીને કુલ ૩૦૩ ફીડરો બંધ હોવાનું જાહેર થયું છે...

(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
