<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ઔડા અમદાવાદમાં ઓગણજ જંકશન પાસે ૬ લેન અંડરપાસનું નિર્માણ કરશે : અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) ઓગણજ જંકશન પાસે રૂ. ૬૫ કરોડના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરશે. આ ૬ લેન અંડરપાસનું કામ ૨ વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે.

(5:39 PM IST)