News of Friday, 17th May 2024
સ્વાતિ માલીવાલનું નિવેદન કોર્ટમાં લેવામાં આવ્યું : આપના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ દિલ્હીની તીસ હજારી કોર્ટના કોર્ટરૂમમાંથી નીકળી ગયા છે. સીઆરપીસી કલમ ૧૬૪ હેઠળ ગઈકાલે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તેમના પીએ દ્વારા પોતાના ઉપર થયેલ હુમલા બાબતે વિસ્તૃત નિવેદન કોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
