News of Friday, 17th May 2024
જામનગરના લાખોટા તળાવના ગેટ નંબર -8 માં અકસ્માતે નીતિનભાઈ ચુડાસમા નામના વ્યક્તિ પડી ગયા હતા. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ, તેમનું રેસક્યું કરી, બહાર કાઢી, 108 એમ્બ્યુલન્સ મારફતે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
