<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

સિનિયર એડવોકેટ મનુ સિંઘવીએ ઇડીની છેલ્લા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ આ રજૂઆતને "તથ્યોનું દમન" ગણાવીને વાંધો લીધો વળતા જવાબમાં ઇડીએ કહેલ કે આ હવાલા ઓપરેટરની હમણાં જ ધરપકડ થઈ છે અને તેની તેના મોબાઈલમાંથી - આ ચેટ પુનઃ પ્રાપ્ત કરવામાં આવી છે..

(6:09 PM IST)