<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th May 2024

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ અમેઠીમાં સ્મૃતિ ઈરાની માટે રોડ શો કરશે અને લલિતપુરમાં ભાજપના ઉમેદવાર અનુરામ શર્મા માટે જાહેર સભાને સંબોધશે.

(1:04 AM IST)