<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ઉ.ભારતના રાજ્યોમાં પ દિવસ સુધી ભીષણ ગરમીનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર, દક્ષિણ માટે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર : હવામાન ખાતાએ દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન યુપી બિહાર સહિત ઉ. ભારતના રાજ્યોમાં આવતા પ દિવસ સુધી ભીષણ ગરમીનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર થયું જ્યારે દક્ષિણ માટે ભારે થી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં શનિવારે મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચ્યું હતું. ગુજરાત એમપી અને ઓડિશાના ભાગોમાં ૨૨ મે સુધી ગરમીનો મોજુ રહેશે

(11:27 AM IST)