News of Sunday, 19th May 2024
ચારધામ યાત્રા માટે નવો નિયમ જાહેર: ૫૦ મીટરમાં રીલ કે વિડીયોગ્રાફી કરનારને જેલ પણ જવું પડે: એફઆઇઆર નોંધાશે : ચારધામ યાત્રાના મંદિરોની અંદર ૫૦ મીટરમાં રીલ બનાવવા કે વિડીયોગ્રાફી ઉપર હવે ઉતરાખંડ સરકારે મનાઈ ફરમાવી છે. ૫૦ મીટરની અંદર રીલ કે વિડીયોગ્રાફી બનાવશો તો ફોજદારી કેસ થશે અને ધરપકડ પણ થઈ શકે છે, તેમ ઉત્તરાખંડના ડીજીપીએ નવા રુલ હેઠળ જાહેર કર્યું છે.

(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
